Umling La પહોંચવાનું વર્ષો જૂનું સપનું હતું… કેન્સર બાદ અમદાવાદના દંપતીએ કેવી રીતે કર્યું પૂરું?
કેન્સર સામેની લડાઈ બાદ અમદાવાદના દક્ષેશ અને ભાવના શાહે 55-57 વર્ષની ઉંમરે Royal Enfield Classic 350 પર 4,562 કિમીની સફર કરીને 19,024 ફૂટ ઊંચા Umling La પહોંચવાનું સપનું સાકાર કર્યું.












