• ગુજરાત

13 દિવસમાં બીજી વખત CNG મોંઘું! દિવાળી પહેલાં અદાણીએ આપ્યો ₹100 પારનો ઝટકો, હવે કોના ખિસ્સા પર પડશે અસર?

13 દિવસમાં બીજી વખત CNG મોંઘું! દિવાળી પહેલાં અદાણીએ આપ્યો ₹100 પારનો ઝટકો, હવે કોના ખિસ્સા પર પડશે અસર?

અદાણી ટોટલ ગેસે માત્ર 13 દિવસમાં બીજી વખત પ્રતિ કિલો ₹2.30નો ભાવવધારો ઝીંક્યો. CNGનો નવો ભાવ હવે ₹100.77 થયો છે. અગાઉ 23 ઓક્ટોબરે પણ ₹4.45નો વધારો કરાયો હતો.

3 મિનિટ વાંચો
રાહુલ ગાંધીની રેલીથી ગેરહાજરી ભારે પડી! 24 જિલ્લા પ્રમુખ સહિત ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

રાહુલ ગાંધીની રેલીથી ગેરહાજરી ભારે પડી! 24 જિલ્લા પ્રમુખ સહિત ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હીની ‘વોટ ચોરી’ રેલીમાં હાજર ન રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સામે ઈન્ડિયન યુથ કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. 24 જિલ્લા પ્રમુખ સહિત તમામ 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરી પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

3 મિનિટ વાંચો
વરસાદની ભારે ઘટથી સરકાર એક્શનમાં! ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500, જાણો કોને મળશે લાભ

વરસાદની ભારે ઘટથી સરકાર એક્શનમાં! ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500, જાણો કોને મળશે લાભ

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

3 મિનિટ વાંચો
ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443%, એરિયર્સમાં કેટલા રૂપિયા મળશે?

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443%, એરિયર્સમાં કેટલા રૂપિયા મળશે?

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

3 મિનિટ વાંચો
તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો! આગામી બિલમાં કેટલો વધશે બોજ?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો! આગામી બિલમાં કેટલો વધશે બોજ?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

2 મિનિટ વાંચો
મોરબી ખેડૂત આંદોલનનો અંત નજીક? બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

મોરબી ખેડૂત આંદોલનનો અંત નજીક? બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?

2 મિનિટ વાંચો
દીકરીને મળવાની ખુશી માતમમાં ફેરવાઈ! પાટણમાં કાર-ટ્રકની ટક્કર, માતા-પુત્રનાં મોત

દીકરીને મળવાની ખુશી માતમમાં ફેરવાઈ! પાટણમાં કાર-ટ્રકની ટક્કર, માતા-પુત્રનાં મોત

દ્વારકાનાં દર્શન બાદ દીકરીને મળવા જઈ રહ્યો હતો સોની પરિવાર… પરંતુ રસ્તામાં જ ખુશી માતમમાં ફેરવાઈ! પાટણના ગોચનાદ નજીક સ્વિફ્ટ કાર અને ટ્રકની ટક્કરમાં માતા-પુત્રનાં મોત

2 મિનિટ વાંચો
CNGના ભાવમાં એક જ ઝાટકે ₹4.45નો વધારો! અમદાવાદના રિક્ષાચાલકોની દિવાળી બગડશે?

CNGના ભાવમાં એક જ ઝાટકે ₹4.45નો વધારો! અમદાવાદના રિક્ષાચાલકોની દિવાળી બગડશે?

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

2 મિનિટ વાંચો
અમદાવાદમાં ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! CTM ટોલનાકા પાસે 3 આરોપી પકડાયા, કોણ છે આ શખ્સો?

અમદાવાદમાં ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! CTM ટોલનાકા પાસે 3 આરોપી પકડાયા, કોણ છે આ શખ્સો?

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

2 મિનિટ વાંચો
તાપીના સોનગઢમાં નવરાત્રી પોસ્ટ પર બબાલ! યુવકના ઘર પર પથ્થરમારો, પછી શું થયું?

તાપીના સોનગઢમાં નવરાત્રી પોસ્ટ પર બબાલ! યુવકના ઘર પર પથ્થરમારો, પછી શું થયું?

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom