એક મહિનો, બે ભારતીય સ્ટાર અને બે ICC એવોર્ડ! ગિલ-શેફાલીએ શું કર્યું?
ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!
ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!
માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.
અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ધમાકો મચાવ્યો. ભારતે ત્રીજી T20માં 14 રનથી જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી.
વેસ્ટ ઈન્ડિઝ સામે 249 રન બનાવવા છતાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો. શાઈ હોપની સદી અને ગૌતમ ગંભીરના બોલરો અંગેના નિવેદનથી ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની.
ભારતીય ક્રિકેટમાં ઈજાઓનો મોટો ખતરો! એક વર્ષમાં 32 ખેલાડીઓ રિહેબમાં પહોંચ્યા, તો 68 ક્રિકેટરોની ઈજાઓની સારવાર થઈ!
ભારત સામેની T20 શ્રેણી પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. માર્ક ચેપમેન અને ઝેક ફોલ્ક્સ ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયા છે, જ્યારે જોશ ક્લાર્કસન અને બ્લેર ટિકનરને ટીમમાં સ્થાન મળ્યું છે. જાણો ભારત-ન્યૂઝીલેન્ડ T20 શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ અને ટીમની વિગતો.
IPL 2027 પહેલાં પંજાબ કિંગ્સના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર થયો છે. બ્રેડ હેડિન અને જેમ્સ હોપ્સની વિદાય બાદ રિકી પોન્ટિંગ સામે નવા કોચ પસંદ કરવાનો પડકાર ઊભો થયો છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાતને લઈને 5 કરોડ રૂપિયાનો દાવો વાયરલ થયો છે. જાણો આ ચોંકાવનારા દાવા પાછળની હકીકત અને શું ખરેખર કોહલીને પૈસા મળ્યા હતા?
43 બોલમાં 102* રન... શ્રેયસ અય્યરે T20Iમાં એવો રેકોર્ડ બનાવ્યો કે વિરાટ કોહલી પણ પાછળ રહી ગયા!
ભુવનેશ્વર કુમારની ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે, પરંતુ 2027 ODI વર્લ્ડ કપમાં પસંદગી સામે ઉંમર, ફિટનેસ અને દક્ષિણ આફ્રિકામાં ODI રેકોર્ડ જેવા 3 મોટા પડકાર છે.