સુરતમાં પત્ની અને સગા નાના ભાઈએ જ ઘડ્યું હત્યાનું કાવતરું! દિયર-ભાભીના કથિત સંબંધનો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં સંબંધોને શર્મસાર કરતી હત્યા! જે પત્ની સાથે સાત ફેરા લીધા અને જે નાના ભાઈ પર ભરોસો હતો, એ જ બંને પર યુવકની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.
સુરતના લસકાણા હત્યા કેસમાં પત્ની અને નાના ભાઈની ધરપકડ

સુરતના લસકાણામાં દિયર-ભાભીના કથિત પ્રેમસંબંધમાં યુવકની હત્યાના કેસમાં પત્ની અને નાના ભાઈની ધરપકડ