દેશના અનેક શહેરોમાં ખાંડના ભાવ ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. એક વર્ષમાં 30%નો ભાવવધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. જાણો ખાંડના ભાવ વધવા પાછળનું કારણ અને સસ્તી ખાંડ ક્યારે મળશે.

IndusInd Bankના ભૂતપૂર્વ CEO સુમંત કથપાલિયા સામે બેંકે લીધો મોટો નિર્ણય! શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

ભારત સામે ચીન અને પાકિસ્તાનની વધતી લશ્કરી ભાગીદારી હવે અમેરિકાની નજરમાં પણ ચિંતાનો વિષય બની છે!

દેશભરની પોલીસ જે ડેટાબેઝનો ઉપયોગ ગુનેગારોના રેકોર્ડ, ધરપકડ વોરંટ અને ફરાર આરોપીઓની માહિતી મેળવવા કરે છે, તે જ NCIC સિસ્ટમમાં શંકાસ્પદ સાયબર ઘૂસણખોરીની તપાસ શરૂ થઈ છે.

બિહારમાં ₹34,470 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 9.76 કિમી લાંબા 'નીતિશ સેતુ'ને PM મોદીએ જનતાને સમર્પિત કર્યો!

અનંત સિંહની પુત્રી શિવાંગીનાં લગ્ન પહેલાં બિહારી પરંપરાઓ ચર્ચામાં છે. જાણો ફલદાન, તિલક, મંગલા ગીત, હલ્દી કુટાઈ અને પરિછન જેવી અનોખી લગ્નવિધિઓનું ખાસ મહત્ત્વ.

અમેરિકામાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના આક્ષેપો વચ્ચે YouTube લગભગ 3 અબજ ડોલરના સમાધાન માટે સંમત થયું હોવાનો અહેવાલ છે. જાણો શું છે સમગ્ર વિવાદ, શાળાઓના આરોપો અને કોર્ટની મંજૂરી અંગેની મહત્વપૂર્ણ વિગતો.

સુરતીઓ માટે ડ્રાઇવિંગ લાઇસન્સના ટેસ્ટને લઈને મોટા સમાચાર! હવે 40થી 50 દિવસના લાંબા વેઇટિંગ વચ્ચે પણ મળશે મોટી રાહત.

Instagram અકાઉન્ટ સસ્પેન્ડ થતાં યુથ કોંગ્રેસે મેટા સામે જંગ છેડ્યો! હૈદરાબાદ, મુંબઈ અને ગુરુગ્રામમાં મેટાની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન હંગામો અને કથિત તોડફોડના આરોપો સામે આવ્યા છે.

પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલાં EDના એક્શને રાજકીય ગરમાવો વધાર્યો! રાજ્યના મુખ્ય સચિવ કે.એ.પી. સિંહા સહિત બે વરિષ્ઠ IAS અધિકારીઓને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવતાં ખળભળાટ મચ્યો છે.

થાઇલેન્ડના ફુકેટમાં આગની ભયાનક દુર્ઘટના: 11નાં મોત, અનેક ઘાયલ. પટોંગ નજીકની ઇમારતમાંથી શરૂ થયેલી આગે અનેક ઇમારતોને ઝપેટમાં લીધી. શું હતું આગનું કારણ? તપાસમાં શું સામે આવશે?
ખેડાના ONGC ઓઇલ કૂવામાંથી ક્રૂડ ઓઇલની ચોરી અને અમદાવાદમાં વેચાણની તૈયારી! ગુજરાત ATSના દરોડામાં ONGCના કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત 6 આરોપી ઝડપાયા.
Instagram AI Update: Metaએ ભારતમાં Instagramની AI ભલામણ સિસ્ટમ અપડેટ કરી છે. Reels, Explore અને Feedમાં વાંધાજનક સામગ્રીની પહોંચ મર્યાદિત કરવાના પ્રયાસ વચ્ચે કંપનીએ ફરિયાદોમાં 50% ઘટાડાનો દાવો કર્યો છે. જાણો નવા અપડેટની સંપૂર્ણ વિગતો.
યોગી આદિત્યનાથ પર માતૃશોક! 91 વર્ષની વયે માતા સાવિત્રી દેવીએ ઉત્તરાખંડના પંચુર ગામમાં અંતિમ શ્વાસ લીધા. આ એ જ ગામ છે જ્યાં યોગીનું બાળપણ વીત્યું હતું.
13 વર્ષની લાંબી રાહ બાદ GTA 6એ લોન્ચ થતાં જ એવો કમાણીનો ધમાકો કર્યો કે હોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ Avengers: Endgame પણ પાછળ રહી ગઈ!
સૈફ અલી ખાનને કથિત જાનથી મારી નાખવાની ધમકી બાદ AICWA એક્શનમાં આવ્યું છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા વધારવા માટે સંગઠને સરકાર સમક્ષ 5 મોટી માંગણીઓ રજૂ કરી છે.
₹4,000 કરોડની ‘રામાયણ’ પર ફરી વિવાદ! રણબીર કપૂરના ભગવાન રામના પાત્ર પર સવાલ ઉઠાવ્યા બાદ હવે મુકેશ ખન્નાએ ફિલ્મના મેકર્સને સીધા જ ઘેર્યા છે.
અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનનાં ગ્રીસમાં યોજાયેલાં લગ્નની અનસીન તસવીરો સામે આવી છે. પત્ની માટે ખાસ કોન્સર્ટ, રજનીકાંતની હાજરી અને ભવ્ય રિસેપ્શનની વિગતો જાણો.
IndusInd Bankના ભૂતપૂર્વ CEO સુમંત કથપાલિયા સામે બેંકે લીધો મોટો નિર્ણય! શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

GTA 6ના નિર્માણમાં બેંગલુરુના 1,600થી વધુ ડેવલપર્સે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. એક કમ્પ્યુટરથી શરૂ થયેલી Dhruva Interactiveની સફરથી Rockstar India સુધીની રસપ્રદ કહાની જાણો.
દેશભરની પોલીસ જે ડેટાબેઝનો ઉપયોગ ગુનેગારોના રેકોર્ડ, ધરપકડ વોરંટ અને ફરાર આરોપીઓની માહિતી મેળવવા કરે છે, તે જ NCIC સિસ્ટમમાં શંકાસ્પદ સાયબર ઘૂસણખોરીની તપાસ શરૂ થઈ છે.
અમેરિકામાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના આક્ષેપો વચ્ચે YouTube લગભગ 3 અબજ ડોલરના સમાધાન માટે સંમત થયું હોવાનો અહેવાલ છે. જાણો શું છે સમગ્ર વિવાદ, શાળાઓના આરોપો અને કોર્ટની મંજૂરી અંગેની મહત્વપૂર્ણ વિગતો.
હવે અંગ્રેજી ભાષા કોડિંગ શીખવામાં અવરોધ નહીં બને? ભાષિની મિશન અને NIELIT વચ્ચેના કરારથી વિદ્યાર્થીઓને ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓમાં પ્રોગ્રામિંગ, AI અને સાયબર સુરક્ષા શીખવાની નવી તકો મળી શકે છે. જાણો શું છે આ મિશન અને વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થશે.

આજે જ સબ્સ્ક્રાઇબ કરો અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે તેની સાથે અદ્યતન રહો.

© Copyright 2026, All Rights Reserved
Powered By ibphub