ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખની ચેટનો વિવાદ! AAP પહોંચી ACB, 40 પત્રકારો સામે ફરિયાદનો આક્ષેપ

ભાજપના વોર્ડ નંબર 27ના વોટ્સએપ ગ્રુપમાં ₹19 લાખના કથિત તોડકાંડની ચેટથી સુરતમાં રાજકીય ગરમાવો! AAP પહોંચી ACB અને કરી નિષ્પક્ષ તપાસની માંગ.
સુરતના વોર્ડ 27ના ₹19 લાખના કથિત તોડકાંડ મામલે ACB સમક્ષ તપાસની માંગ

સુરતના ₹19 લાખના કથિત તોડકાંડ મામલે AAPએ ACBમાં તપાસની માંગ કરી