• અપરાધ

બાળકોને શૌચાલય માટે બસ રોકી, પાછળથી આવી કાળ બની ટ્રક! 4 વિદ્યાર્થીઓનાં મોત

બાળકોને શૌચાલય માટે બસ રોકી, પાછળથી આવી કાળ બની ટ્રક! 4 વિદ્યાર્થીઓનાં મોત

બાળકોને શૌચાલય માટે બસ રોકવામાં આવી હતી અને એ જ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી! કન્નૌજના આ ભયાનક અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓનાં મોત અને 25 જેટલા લોકો ઘાયલ થયા.

3 મિનિટ વાંચો
પોલીસે આત્મહત્યા ગણાવી, પિયર પક્ષે કહ્યું હત્યા! અરવલ્લીની પરિણીતાના મોતમાં હવે રી-પીએમ

પોલીસે આત્મહત્યા ગણાવી, પિયર પક્ષે કહ્યું હત્યા! અરવલ્લીની પરિણીતાના મોતમાં હવે રી-પીએમ

પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી, તો પિયર પક્ષે લગાવ્યો હત્યાનો ગંભીર આક્ષેપ! અરવલ્લીની નીલમબેન પંચાલના શંકાસ્પદ મોત પાછળ શું છે રહસ્ય?

3 મિનિટ વાંચો
પહેલા દારૂ પીવડાવ્યો, પછી પથ્થરથી 20 ઘા! અજમેર હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

પહેલા દારૂ પીવડાવ્યો, પછી પથ્થરથી 20 ઘા! અજમેર હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો

રાજસ્થાનના અજમેરમાં 35 વર્ષીય રાકેશને દારૂ પીવડાવવાના બહાને એકાંત રસ્તે લઈ જઈ 3 કિલોના પથ્થરથી 15થી 20 ઘા મારવામાં આવ્યા હોવાનો પોલીસનો દાવો છે.

3 મિનિટ વાંચો
સીમંતની તૈયારીઓ વચ્ચે ઘરમાં માતમ! મિલકતના વિવાદમાં સગર્ભા પત્ની અને પતિની ધોકા મારી હત્યા

સીમંતની તૈયારીઓ વચ્ચે ઘરમાં માતમ! મિલકતના વિવાદમાં સગર્ભા પત્ની અને પતિની ધોકા મારી હત્યા

રાજકોટના જસદણમાં મિલકતના વિવાદે બે જિંદગીઓ છીનવી લીધી! કથામાં જવા નીકળેલા દંપતી પર કૌટુંબિક ભાઈએ ધોકા વડે જીવલેણ હુમલો કર્યો. સગર્ભા પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે સારવાર દરમિયાન પતિએ પણ દમ તોડ્યો.

2 મિનિટ વાંચો
ગુજરાતમાં એક જ સવારમાં બે ભયાનક અકસ્માત! ક્યાંક જાનૈયાઓની બસમાં મોતનો માતમ, તો ક્યાંક આખો પરિવાર હોમાયો!

ગુજરાતમાં એક જ સવારમાં બે ભયાનક અકસ્માત! ક્યાંક જાનૈયાઓની બસમાં મોતનો માતમ, તો ક્યાંક આખો પરિવાર હોમાયો!

ગુજરાતમાં એક જ સવારમાં બે હૃદયદ્રાવક અકસ્માત! ભરૂચમાં જાનૈયાઓને લઈ જતી લક્ઝરી બસ અને ટેન્કરની ટક્કરમાં 2નાં મોત, 49 મુસાફરો ઘાયલ થયા.

3 મિનિટ વાંચો
₹88 કરોડ કોના ખિસ્સામાં ગયા? દુબઈથી ચાલતું ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક બિહારમાં ઝડપાયું, 6ની ધરપકડ

₹88 કરોડ કોના ખિસ્સામાં ગયા? દુબઈથી ચાલતું ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક બિહારમાં ઝડપાયું, 6ની ધરપકડ

દુબઈથી ચાલતું ઓનલાઈન સટ્ટાબાજીનું કરોડોનું નેટવર્ક બિહારમાં ઝડપાયું! 44 બેંક ખાતાંમાં ₹88 કરોડના વ્યવહારો, 300થી વધુ ATM કાર્ડ અને 100 મોબાઇલ જપ્ત... આખરે આ સિન્ડિકેટ પાછળ કોણ છે?

3 મિનિટ વાંચો
નોકરી પર ગયો, ઘરે પાછો ન આવ્યો! બોપલના સિદ્ધાર્થના આપઘાત પાછળ પત્ની સામે ગંભીર આક્ષેપો

નોકરી પર ગયો, ઘરે પાછો ન આવ્યો! બોપલના સિદ્ધાર્થના આપઘાત પાછળ પત્ની સામે ગંભીર આક્ષેપો

નોકરી પર ગયેલો સિદ્ધાર્થ ઘરે પાછો કેમ ન આવ્યો? અમદાવાદના બોપલના યુવકના સાબરમતી નદીમાં આપઘાતના કેસમાં હવે ચોંકાવનારો વળાંક આવ્યો છે. 

2 મિનિટ વાંચો
રાત્રે આખો પરિવાર સૂતો હતો, સવારે ત્રણેય મૃત મળ્યા! બુધનીના ટ્રિપલ મર્ડર પાછળનું રહસ્ય શું?

રાત્રે આખો પરિવાર સૂતો હતો, સવારે ત્રણેય મૃત મળ્યા! બુધનીના ટ્રિપલ મર્ડર પાછળનું રહસ્ય શું?

રાત્રે એક જ ઘરમાં આખો પરિવાર સૂતો હતો, પરંતુ સવારે પતિ, પત્ની અને 24 વર્ષના પુત્રના મૃતદેહ મળી આવ્યા! મધ્યપ્રદેશના બુધનીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની ઘાતકી હત્યાથી ખળભળાટ મચી ગયો છે.

2 મિનિટ વાંચો
પાટણમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? ઘટનાસ્થળેથી મળ્યા 6 કાર્ટિજ

પાટણમાં ધોળા દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? ઘટનાસ્થળેથી મળ્યા 6 કાર્ટિજ

પાટણમાં ધોળા દિવસે ગોળીઓનો વરસાદ! બાઈક પર આવેલા બુકાનીધારી કોણ હતા? 6 કાર્ટિજ મળતાં પોલીસ દોડતી થઈ!

2 મિનિટ વાંચો
વેપારી પરિવાર દુબઈ ફરવા ગયો, પાછળથી ઘરમાં તસ્કરોનો તરખાટ! રૂ. 17.84 લાખની ચોરી

વેપારી પરિવાર દુબઈ ફરવા ગયો, પાછળથી ઘરમાં તસ્કરોનો તરખાટ! રૂ. 17.84 લાખની ચોરી

દુબઈ ફરવા ગયો વેપારી પરિવાર, પાછળથી બંધ મકાનમાં તસ્કરોનો ખેલ! પરત ફર્યા તો ઘરના તાળાં તૂટેલા અને સામાન વેરવિખેર! રૂ. 10 લાખ રોકડ, સોના-ચાંદીના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 17.84 લાખની ચોરી થઈ.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom