અદાણી બાદ ગુજરાત ગેસનો પણ મોટો ઝટકો! CNGના ભાવ સીધા ₹93.76એ પહોંચ્યા, હવે વાહનચાલકોનું શું?

ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો ₹5નો વધારો ઝીંક્યો છે. હવે રૂ. 88.76નો ભાવ વધીને સીધો રૂ. 93.76 થયો છે. બીજી તરફ, અદાણી ગેસનો CNG ભાવ પણ ₹100ને પા ...
ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 5નો વધારો કર્યો

ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ. 5નો વધારો કરતાં નવો ભાવ રૂ. 93.76 પ્રતિ કિલો થયો