માત્ર 15 દિવસ પહેલાં કારમાં લગાવી હતી ગેસ કિટ? CNG બ્લાસ્ટથી 200 મીટર દૂર સુધી ઊડ્યાં પતરાં, 5 લોકોને ઈજા!

નવાયાર્ડના રામવાડીમાં મોડી રાત્રે પાર્ક કરેલી હોન્ડા સિટીમાં આગ લાગી અને ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ CNG બોટલમાં પ્રચંડ ધડાકો થયો.
વડોદરાના નવાયાર્ડમાં CNG કારમાં ભયાનક બ્લાસ્ટની ઘટના

વડોદરાના નવાયાર્ડમાં CNG કારના બ્લાસ્ટથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા