ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ હડતાળ! તલાટી-ક્લાર્કથી નાયબ મામલતદાર સુધી કામ બંધ, 14 માંગણીઓ શું છે?
ગુજરાતમાં મહેસૂલ વિભાગને લાગી ‘બ્રેક’! 10 હજારથી વધુ કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર
ગુજરાતમાં મહેસૂલ વિભાગને લાગી ‘બ્રેક’! 10 હજારથી વધુ કર્મચારીઓ અચોક્કસ હડતાળ પર
ખેડૂતોના સવાલોથી લઈને સંસદ અને વિધાનસભા સુધી... વીરજી ઠુમ્મરની દાયકાઓ લાંબી રાજકીય સફર કેવી રહી? અને તેમના નિધનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં શું અસર પડશે?
અમદાવાદમાં એક ઈ-મેઇલથી હડકંપ! 10 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી... ઝાયડસ સહિત અનેક સ્કૂલોમાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની તપાસ શરૂ.
અમદાવાદની ગેસ્ટ્રો હોસ્પિટલમાં તપાસના બહાને ડોક્ટર દ્વારા કથિત અડપલાં કર્યાની ફરિયાદ બાદ વસ્ત્રાપુર પોલીસે ડોક્ટરની ધરપકડ કરી
‘સિલેક્ટ થવું હોય તો રાત્રે ચેટિંગ કરવી પડશે’ના આક્ષેપથી લઈને ₹2.5 કરોડના હિસાબ, ISPL, ઓવરએજ ખેલાડીઓ અને જન્મ પ્રમાણપત્રના મુદ્દા સુધી... 200થી વધુ સભ્યોની AGMમાં આખરે શું થયું?
ભાડા વિધેયક-2026માં એવું શું છે કે હાઇકોર્ટથી લઈને સુરત સુધી વકીલો વિરોધમાં ઉતર્યા?
ગુજરાતમાં નકલી ખાદ્ય તેલના કારોબારને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે.
અમદાવાદ AMCના કરોડોના રોડ-બાંધકામના કામોને લઈને એવો મુદ્દો સામે આવ્યો છે, જેના કારણે હવે સવાલો ઊભા થયા છે!
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ફરી મોટો સવાલ ઊભો થયો છે!
કરજણના CNG પંપ પર ગેસ ભરાવતી કારમાં અચાનક એવો પ્રચંડ ધડાકો થયો કે થોડી જ સેકન્ડમાં અફરાતફરી મચી ગઈ!