બિસ્લેરીના પાણીમાં એવું શું મળ્યું કે FSSAIએ કરી કડક કાર્યવાહી?

ગોવાના પ્લાન્ટમાંથી લેવાયેલા બિસ્લેરીના પાણીના નમૂનાને લેબોરેટરી પરીક્ષણમાં ‘અસુરક્ષિત’ જાહેર કરાયા બાદ FSSAIએ કાયદાકીય કાર્યવાહી માટે મંજૂરી આપી છે. ...
બિસ્લેરી પાણી વિવાદ અને FSSAIની કાર્યવાહી

બિસ્લેરી વોટર વિવાદ અને FSSAIની કાર્યવાહી.