સુરત ખાલી થવા લાગ્યું! ઉધના સ્ટેશન પર 15 હજારની ક્ષમતાનો હોલ પણ ફૂલ, આખરે શું છે કારણ?

15 હજાર લોકોની ક્ષમતા ધરાવતો હોલ્ડિંગ એરિયા પણ ખીચોખીચ ભરાયો! અત્યાર સુધી 4 લાખથી વધુ લોકો વતન રવાના થઈ ચૂક્યા છે, જ્યારે છઠપૂજા સુધી વધુ 3 લાખ લોકો સ ...
ઉધના સ્ટેશન પર વતન જતાં મુસાફરોની ભીડ

દિવાળી અને છઠપૂજા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતાં હજારો મુસાફરોની ભીડ ઉમટી