• બિઝનેસ

IndusInd Bankના પૂર્વ CEO સામે મોટો નિર્ણય! 2020થી લાગુ થશે Malus-Clawback, શું છે આખો મામલો?

IndusInd Bankના પૂર્વ CEO સામે મોટો નિર્ણય! 2020થી લાગુ થશે Malus-Clawback, શું છે આખો મામલો?

IndusInd Bankના ભૂતપૂર્વ CEO સુમંત કથપાલિયા સામે બેંકે લીધો મોટો નિર્ણય! શિસ્તભંગની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

2 મિનિટ વાંચો
ખાંડના ભાવ ₹70ની નજીક! એક વર્ષમાં 30% મોંઘી થઈ, હવે સસ્તી ક્યારે થશે?

ખાંડના ભાવ ₹70ની નજીક! એક વર્ષમાં 30% મોંઘી થઈ, હવે સસ્તી ક્યારે થશે?

દેશના અનેક શહેરોમાં ખાંડના ભાવ ₹60થી ₹70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે. એક વર્ષમાં 30%નો ભાવવધારો થતાં સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. જાણો ખાંડના ભાવ વધવા પાછળનું કારણ અને સસ્તી ખાંડ ક્યારે મળશે.

3 મિનિટ વાંચો
JPMorgan, Visa અને Mastercardના ગ્રાહકોનો ડેટા લીક! હજારો લોકોની માહિતી બહાર, શું તમારો ડેટા પણ જોખમમાં?

JPMorgan, Visa અને Mastercardના ગ્રાહકોનો ડેટા લીક! હજારો લોકોની માહિતી બહાર, શું તમારો ડેટા પણ જોખમમાં?

JPMorgan, Visa અને Mastercard સાથે જોડાયેલા સાયબર હુમલામાં હજારો લોકોની માહિતી લીક થઈ હોવાનો મામલો સામે આવ્યો છે! નામ, ફોન નંબર અને ઈમેલ જેવી માહિતી બહાર આવતા ગ્રાહકોની ચિંતા વધી છે.

3 મિનિટ વાંચો
સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો! સોનું 30% અને ચાંદી 60% સુધી સસ્તાં, હવે ખરીદીનો મોકો?

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો! સોનું 30% અને ચાંદી 60% સુધી સસ્તાં, હવે ખરીદીનો મોકો?

સોનું અને ચાંદી ખરીદવાનું સપનું જોતા લોકો માટે મોટા સમાચાર! એક સમયે રેકોર્ડ ઊંચાઈએ પહોંચેલા સોના-ચાંદીના ભાવમાં હવે જોરદાર કડાકો આવ્યો છે. સોનું ₹1.22 લાખ અને ચાંદી ₹1.48 લાખની આસપાસ આવી પહોંચ્યાં છે. 

4 મિનિટ વાંચો
UPI પેમેન્ટ મોંઘી થશે? ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDRનો પ્રસ્તાવ ચર્ચામાં

UPI પેમેન્ટ મોંઘી થશે? ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર MDRનો પ્રસ્તાવ ચર્ચામાં

₹2,000થી વધુની UPI પેમેન્ટ પર 0.4% MDR ફીના પ્રસ્તાવનો 76% યુઝર્સે વિરોધ કર્યો હોવાનો સર્વેમાં દાવો. જાણો UPI ચાર્જ, વેપારીઓ પર અસર અને પ્રસ્તાવની નવી સ્થિતિ.

3 મિનિટ વાંચો
PF ધારકો માટે એકસાથે અનેક મોટા નિર્ણયો! પૈસા ઉપાડવાથી લઈને નિવૃત્તિ સુધી શું બદલાયું?

PF ધારકો માટે એકસાથે અનેક મોટા નિર્ણયો! પૈસા ઉપાડવાથી લઈને નિવૃત્તિ સુધી શું બદલાયું?

PF ધારકો માટે એકસાથે અનેક મોટા નિર્ણયો! હવે ખાતામાં માત્ર 10% રકમ રાખીને 90% સુધી PF ઉપાડવાની રાહત, નિવૃત્તિ પછી હપ્તામાં પૈસા મેળવવાનો SWP વિકલ્પ અને નોકરી છૂટ્યા બાદ PF ઉપાડની રાહમાં ઘટાડો...

3 મિનિટ વાંચો
NPSના નિયમોમાં મોટો ફેરફાર! NRI નાવિકોને હવે સરનામાના પુરાવા માટે નહીં કરવી પડે આ ઝંઝટ

NPSના નિયમોમાં મોટો ફેરફાર! NRI નાવિકોને હવે સરનામાના પુરાવા માટે નહીં કરવી પડે આ ઝંઝટ

વિદેશમાં જહાજ પર નોકરી કરતા ભારતીયો માટે મોટી રાહત! PFRDAએ NPS ખાતું ખોલવાના KYC નિયમો સરળ બનાવ્યા, હવે વિદેશી સરનામાના પુરાવાની ઝંઝટ વગર પણ થઈ શકશે પ્રક્રિયા.

2 મિનિટ વાંચો
ગોલ્ડ લોનમાં 60.6%ની તેજી, પણ બાકી હપ્તા પણ વધ્યા; શું કહે છે CRIFનો રિપોર્ટ?

ગોલ્ડ લોનમાં 60.6%ની તેજી, પણ બાકી હપ્તા પણ વધ્યા; શું કહે છે CRIFનો રિપોર્ટ?

ભારતમાં રિટેલ ક્રેડિટ 18.8% વધીને ₹185.2 લાખ કરોડ થયું છે. CRIF High Markના રિપોર્ટ મુજબ, ગોલ્ડ લોનમાં 60.6% વૃદ્ધિ સાથે EMI ચુકવણીમાં વિલંબ પણ વધ્યો છે. જાણો રિટેલ લોન માર્કેટના આ નવા આંકડા શું સંકેત આપે છે.

3 મિનિટ વાંચો
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! નવેમ્બરમાં સોનું ₹7,420 અને ચાંદી ₹15,599 સસ્તી, જાણો નવા ભાવ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! નવેમ્બરમાં સોનું ₹7,420 અને ચાંદી ₹15,599 સસ્તી, જાણો નવા ભાવ

સોના-ચાંદીના ખરીદદારો માટે મોટા સમાચાર! એક જ ઝટકામાં ચાંદી ₹6,169 અને સોનું ₹3,158 સસ્તું થયું. નવેમ્બરમાં અત્યાર સુધી સોનું ₹7,420 અને ચાંદી ₹15,599 સુધી સસ્તાં થયાં! 

2 મિનિટ વાંચો
UPIથી મોટી ખરીદી કરનારાઓ માટે મોટું અપડેટ! નવા MDR નિયમમાં ગ્રાહકો અને વેપારીઓ માટે શું છે ખાસ?

UPIથી મોટી ખરીદી કરનારાઓ માટે મોટું અપડેટ! નવા MDR નિયમમાં ગ્રાહકો અને વેપારીઓ માટે શું છે ખાસ?

₹2,000થી વધુની પસંદગીની UPI પેમેન્ટ પર 0.4% MDR ચાર્જની જોગવાઈથી વેપારીઓના ખર્ચમાં વધારો થઈ શકે છે. જાણો નવા નિયમો, નાના વેપારીઓને મળતી છૂટ અને શું મોંઘી ખરીદી વખતે દુકાનદારો ચેક કે RTGS દ્વારા પેમેન્ટ માગી શકે છે.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom