• વિજ્ઞાન અને ટેકનોલોજી

ટાટાની કાર હેકર્સના નિશાના પર? iRA એપમાં મળી 4 ગંભીર ખામીઓ, CERT-Inની ચેતવણીથી ગ્રાહકો સાવધાન!

ટાટાની કાર હેકર્સના નિશાના પર? iRA એપમાં મળી 4 ગંભીર ખામીઓ, CERT-Inની ચેતવણીથી ગ્રાહકો સાવધાન!

ટાટા મોટર્સની iRA 2.0 અને iRA.ev એપ્સમાં એક-બે નહીં, ચાર સુરક્ષા ખામીઓ સામે આવી છે. ભારતીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ આ ખામીઓને ઉચ્ચ ગંભીરતાની ગણાવી ગ્રાહકોને તાત્કાલિક એપ અપડેટ કરવાની સલાહ આપી છે.

4 મિનિટ વાંચો
AI એજન્ટોની ઘૂસણખોરીના અહેવાલ બાદ CERT-In સક્રિય, હવે કઈ ટેક્નોલોજીથી શોધશે સાયબર ખામીઓ?

AI એજન્ટોની ઘૂસણખોરીના અહેવાલ બાદ CERT-In સક્રિય, હવે કઈ ટેક્નોલોજીથી શોધશે સાયબર ખામીઓ?

ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ Anthropicના શક્તિશાળી Mythos AI મોડેલની ક્લાઉડ ઍક્સેસ મેળવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

2 મિનિટ વાંચો
YouTubeમાં મોટો ફેરફાર! હવે તમે લખશો તમારી પસંદ, વીડિયો બતાવશે YouTube

YouTubeમાં મોટો ફેરફાર! હવે તમે લખશો તમારી પસંદ, વીડિયો બતાવશે YouTube

YouTubeમાં મોટો ફેરફાર! હવે તમે લખશો તમારી પસંદ અને YouTube બતાવશે મનપસંદ વીડિયો! નવા Custom Feeds ફીચરથી પોતાની પસંદગીનું અલગ વીડિયો ફીડ બનાવી શકાશે.

3 મિનિટ વાંચો
ChatGPTથી PPT કેવી રીતે બનાવવી? 5 સ્ટેપમાં તૈયાર કરો Editable પ્રેઝન્ટેશન

ChatGPTથી PPT કેવી રીતે બનાવવી? 5 સ્ટેપમાં તૈયાર કરો Editable પ્રેઝન્ટેશન

ChatGPTથી PPT કેવી રીતે બનાવવી? જાણો માત્ર થોડા સરળ સ્ટેપ્સમાં Editable PowerPoint પ્રેઝન્ટેશન તૈયાર કરવાની રીત, ઉપયોગી AI પ્રોમ્પ્ટ અને સમય બચાવતી ખાસ ટિપ્સ. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઓફિસમાં કામ કરતા લોકો માટે જાણો AIથી પ્રેઝન્ટેશન બનાવવાની સરળ પ્રક્રિયા.

3 મિનિટ વાંચો
સાયબર ફ્રોડથી બચવા માટે આ સુરક્ષા ફીચર જાણવું જરૂરી! પાસવર્ડ પછી શું છે બીજું કવચ?

સાયબર ફ્રોડથી બચવા માટે આ સુરક્ષા ફીચર જાણવું જરૂરી! પાસવર્ડ પછી શું છે બીજું કવચ?

પાસવર્ડ ચોરાઈ જાય તો પણ MFA તમારા ઓનલાઈન એકાઉન્ટને વધારાની સુરક્ષા આપી શકે છે. જાણો MFA શું છે, Passkey કેવી રીતે કામ કરે છે અને બેંક એકાઉન્ટ, UPI તથા વ્યક્તિગત માહિતીને સાયબર ફ્રોડથી બચાવવાના સરળ ઉપાયો.

4 મિનિટ વાંચો
WhatsAppના કોલિંગ ફીચરમાં આવી શકે છે નવો વિકલ્પ, યુઝર્સને કેવી રીતે થશે ફાયદો?

WhatsAppના કોલિંગ ફીચરમાં આવી શકે છે નવો વિકલ્પ, યુઝર્સને કેવી રીતે થશે ફાયદો?

WhatsAppના નવા ફીચરમાં અજાણ્યા નંબર પરથી કોલ કરનારને ફોન કરવાનું કારણ પૂછવામાં આવી શકે છે. કોલ રિસીવ કરતાં પહેલાં જવાબનું ટ્રાન્સક્રિપ્ટ વાંચવાની સુવિધા અને નવા ફીચરના સંભવિત વિકલ્પો વિશે જાણો.

3 મિનિટ વાંચો
Facebook-Instagram પર કેન્દ્ર સરકારની નજર! હવે Metaના અલ્ગોરિધમમાં શું બદલાશે?

Facebook-Instagram પર કેન્દ્ર સરકારની નજર! હવે Metaના અલ્ગોરિધમમાં શું બદલાશે?

Facebook-Instagram પર તમને કઈ પોસ્ટ દેખાય છે, તે હવે કેન્દ્ર સરકારની નજરમાં!

3 મિનિટ વાંચો
ACનો આ મોડ શિયાળામાં આવી શકે છે કામ! ₹100ના ખર્ચે હવા સાફ થાય છે કે નહીં?

ACનો આ મોડ શિયાળામાં આવી શકે છે કામ! ₹100ના ખર્ચે હવા સાફ થાય છે કે નહીં?

શિયાળામાં ACના Fan Modeથી હવા કેટલી સાફ થઈ શકે છે? જાણો માત્ર ₹100થી ₹115ના અંદાજિત માસિક વીજળી ખર્ચ, AC ફિલ્ટરની સફાઈ અને PM2.5 પ્રદૂષણ સામે HEPA એર પ્યુરિફાયરની અસરકારકતા વિશેની મહત્ત્વની માહિતી.

3 મિનિટ વાંચો
ભૂકંપ આવે એ પહેલાં ફોન આપશે ચેતવણી! Googleની નવી સુવિધામાં શું છે ખાસ?

ભૂકંપ આવે એ પહેલાં ફોન આપશે ચેતવણી! Googleની નવી સુવિધામાં શું છે ખાસ?

ભૂકંપ આવે એ પહેલાં તમારા ફોન પર એલર્ટ મળે તો? Googleએ Android Earthquake Alertsનો વ્યાપ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં વધાર્યો હોવાનો દાવો કર્યો છે!

3 મિનિટ વાંચો
CERT-Inની ચેતવણીથી ખળભળાટ! AI એજન્ટ્સ ભારતીય કંપનીઓનો ગુપ્ત ડેટા કેવી રીતે વાંચી ગયા?

CERT-Inની ચેતવણીથી ખળભળાટ! AI એજન્ટ્સ ભારતીય કંપનીઓનો ગુપ્ત ડેટા કેવી રીતે વાંચી ગયા?

CERT-Inની ચેતવણી મુજબ, AI એજન્ટ્સ ભારતીય સંસ્થાઓની સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશીને ગુપ્ત ડેટા સુધી પહોંચી ગયા હોવાનો અહેવાલ છે. જાણો લીક થયેલા પાસવર્ડ, અસુરક્ષિત API અને AI એજન્ટ્સથી ઊભા થતા સાયબર સુરક્ષાના જોખમ વિશે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom