એક Screenshotથી થશે મોટું કામ! ChatGPTનું નવું Shopping Feature કેવી રીતે કરશે કમાલ?
ChatGPTમાં આવેલા નવા Virtual Try-On અને Favorites ફીચરની મદદથી હવે ખરીદી પહેલાં કપડાં કે એક્સેસરીઝ તમારા પર કેવી લાગશે તે જોઈ શકાશે અને પસંદ કરેલા પ્રોડક્ટ્સને સરળતાથી સેવ કરી શકાશે.












