• વિજ્ઞાન અને ટેકનોલોજી

ચેટ વાંચ્યા વગર બાળકોની સુરક્ષા! WhatsAppનું નવું Parental Controls ફીચર કેવી રીતે બદલશે નિયમો?

ચેટ વાંચ્યા વગર બાળકોની સુરક્ષા! WhatsAppનું નવું Parental Controls ફીચર કેવી રીતે બદલશે નિયમો?

WhatsAppના નવા Parental Controls Dashboardથી માતા-પિતા બાળકોની ચેટ અને કોલ્સ વાંચી કે સાંભળી શકશે નહીં, પરંતુ અજાણ્યા ગ્રુપમાં ઉમેરવાના પ્રયાસ, Public Channel, Meta AI અને અન્ય ઓનલાઇન પ્રવૃત્તિઓ અંગે મહત્વના સેફ્ટી કંટ્રોલ અને એલર્ટ મેળવી શકશે.

4 મિનિટ વાંચો
AI પર ટ્રમ્પનો મોટો દાવ! ‘Super Intelligence Force’ કેમ બનાવવામાં આવી અને 120 દિવસમાં શું થશે?

AI પર ટ્રમ્પનો મોટો દાવ! ‘Super Intelligence Force’ કેમ બનાવવામાં આવી અને 120 દિવસમાં શું થશે?

ટ્રમ્પે અમેરિકામાં AI માટે નવી ‘Super Intelligence Force’ બનાવી છે અને સરકારી કામગીરીમાં AIની જગ્યાએ ‘Super Intelligence’ શબ્દ અપનાવ્યો છે. 120 દિવસમાં આ ટાસ્ક ફોર્સ AIના જોખમો, તકો અને અમેરિકાની નવી ટેક્નોલોજી નીતિ અંગે મોટો રિપોર્ટ આપશે.

4 મિનિટ વાંચો
એક Screenshotથી થશે મોટું કામ! ChatGPTનું નવું Shopping Feature કેવી રીતે કરશે કમાલ?

એક Screenshotથી થશે મોટું કામ! ChatGPTનું નવું Shopping Feature કેવી રીતે કરશે કમાલ?

ChatGPTમાં આવેલા નવા Virtual Try-On અને Favorites ફીચરની મદદથી હવે ખરીદી પહેલાં કપડાં કે એક્સેસરીઝ તમારા પર કેવી લાગશે તે જોઈ શકાશે અને પસંદ કરેલા પ્રોડક્ટ્સને સરળતાથી સેવ કરી શકાશે.

3 મિનિટ વાંચો
Instagram અંગે મસ્કે એવું શું કહ્યું કે યુઝર્સે તેમને જ પૂછ્યું, ‘તો પછી X કોના માટે?’

Instagram અંગે મસ્કે એવું શું કહ્યું કે યુઝર્સે તેમને જ પૂછ્યું, ‘તો પછી X કોના માટે?’

એલોન મસ્કે Instagramને લઈને એવું શું કહ્યું કે યુઝર્સે તેમને જ સવાલ કરી દીધો?

3 મિનિટ વાંચો
WhatsAppની આ નવી સુવિધા પછી Private Chatમાં નહીં ચાલે આ 4 વસ્તુઓ, સૌથી મોટો ફેરફાર કયો?

WhatsAppની આ નવી સુવિધા પછી Private Chatમાં નહીં ચાલે આ 4 વસ્તુઓ, સૌથી મોટો ફેરફાર કયો?

WhatsApp Restricted Chat ફીચરથી પસંદ કરેલી ખાનગી ચેટ WhatsApp Web અને Linked Devices પર નહીં દેખાય. જાણો Android Betaમાં આવેલા આ નવા Privacy Featureમાં શું બદલાશે.

3 મિનિટ વાંચો
OpenAI Dotsનો ધમાકો! Codingથી Schedule સુધી AI કેવી રીતે સંભાળશે કામ?

OpenAI Dotsનો ધમાકો! Codingથી Schedule સુધી AI કેવી રીતે સંભાળશે કામ?

OpenAI Dots શું છે અને તે સામાન્ય Chatbotથી કેવી રીતે અલગ છે? જાણો આ Autonomous AI Agent Coding, Research, Schedule Management અને Digital Workflow જેવા જટિલ કામમાં કેવી રીતે મદદ કરી શકે છે અને AI સાથે કામ કરવાની રીતમાં શું મોટો ફેરફાર લાવી શકે છે.

3 મિનિટ વાંચો
1 ઓક્ટોબરથી WhatsApp Businessના નિયમ બદલાશે, 1,000 મેસેજ મફત છતાં ક્યાં લાગશે ચાર્જ?

1 ઓક્ટોબરથી WhatsApp Businessના નિયમ બદલાશે, 1,000 મેસેજ મફત છતાં ક્યાં લાગશે ચાર્જ?

WhatsApp Businessના નવા નિયમથી 1 ઓક્ટોબર, 2026થી કેટલાક Utility Messages માટે ચાર્જ લાગશે. જાણો ₹0.115નો દર, 1,000 મફત Service Messages અને સામાન્ય યુઝર્સ પર થતી અસર.

3 મિનિટ વાંચો
Apple Pay ભારતમાં શરૂ થતાં જ મચી હલચલ! iPhone, iPad અને Apple Watchથી પેમેન્ટ કેવી રીતે થશે?

Apple Pay ભારતમાં શરૂ થતાં જ મચી હલચલ! iPhone, iPad અને Apple Watchથી પેમેન્ટ કેવી રીતે થશે?

ભારતમાં Apple Pay લોન્ચ થઈ ગયું છે. Axis Bankના પસંદગીના Visa અને Mastercard કાર્ડથી iPhone, iPad અને Apple Watch પર કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાશે.

4 મિનિટ વાંચો
AI એજન્ટ કાબૂ બહાર જાય તો શું થશે? NVIDIAએ કાઢ્યો નવો રસ્તો

AI એજન્ટ કાબૂ બહાર જાય તો શું થશે? NVIDIAએ કાઢ્યો નવો રસ્તો

AI એજન્ટ પોતાની નક્કી કરેલી સીમા વટાવી જાય તો તેને રોકશે કોણ? NVIDIAએ લોન્ચ કરેલા નવા Safety Platformમાં છે તેનો જવાબ!

2 મિનિટ વાંચો
28 દિવસનું રિચાર્જ હવે ભૂલી જશો? TRAIના નવા નિયમમાં શું છે ખાસ?

28 દિવસનું રિચાર્જ હવે ભૂલી જશો? TRAIના નવા નિયમમાં શું છે ખાસ?

28 દિવસનું રિચાર્જ કરાવીને કંટાળી ગયા છો? હવે TRAIના નવા નિયમથી શું બદલાશે?

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom