ટાટાની કાર હેકર્સના નિશાના પર? iRA એપમાં મળી 4 ગંભીર ખામીઓ, CERT-Inની ચેતવણીથી ગ્રાહકો સાવધાન!

ટાટા મોટર્સની iRA 2.0 અને iRA.ev એપ્સમાં એક-બે નહીં, ચાર સુરક્ષા ખામીઓ સામે આવી છે. ભારતીય સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ આ ખામીઓને ઉચ્ચ ગંભીરતાની ગણાવ ...
ટાટાની iRA 2.0 અને iRA.ev એપમાં સુરક્ષા ખામીઓ અંગે CERT-Inની ચેતવણી

ટાટાની કનેક્ટેડ કાર એપ્સમાં ચાર સુરક્ષા ખામીઓ સામે આવતાં CERT-Inએ અપડેટ કરવાની સલાહ આપી