ભૂકંપ આવે એ પહેલાં ફોન આપશે ચેતવણી! Googleની નવી સુવિધામાં શું છે ખાસ?

ભૂકંપ આવે એ પહેલાં તમારા ફોન પર એલર્ટ મળે તો? Googleએ Android Earthquake Alertsનો વ્યાપ 200થી વધુ દેશો અને પ્રદેશોમાં વધાર્યો હોવાનો દાવો કર્યો છે!
એન્ડ્રોઇડમાં ગૂગલની ભૂકંપ ચેતવણી સુવિધા

ગૂગલની એન્ડ્રોઇડ ભૂકંપ ચેતવણી સુવિધા હવે 200થી વધુ દેશોમાં ઉપલબ્ધ