YouTubeમાં મોટો ફેરફાર! હવે તમે લખશો તમારી પસંદ, વીડિયો બતાવશે YouTube

YouTubeમાં મોટો ફેરફાર! હવે તમે લખશો તમારી પસંદ અને YouTube બતાવશે મનપસંદ વીડિયો! નવા Custom Feeds ફીચરથી પોતાની પસંદગીનું અલગ વીડિયો ફીડ બનાવી શકાશે.
YouTubeનું નવું Custom Feeds ફીચર

YouTubeના નવા Custom Feeds ફીચરથી યુઝર્સ પોતાની પસંદ મુજબ વીડિયો ફીડ બનાવી શકશે