₹202 કે ₹247? BSNLના બંને રિચાર્જ પ્લાનમાં કયો વધુ ફાયદાકારક છે?
BSNLના ₹202ના રિચાર્જ પ્લાનમાં 32 દિવસની વેલિડિટી, 300 મિનિટ કોલિંગ, 5GB ડેટા અને 100 SMS સહિતના લાભ મળે છે. જાણો ₹247ના પ્લાન સાથેનો તફાવત અને રિચાર્જ પહેલાં ધ્યાનમાં રાખવાની મહત્ત્વની વિગતો.












