AI એજન્ટોની ઘૂસણખોરીના અહેવાલ બાદ CERT-In સક્રિય, હવે કઈ ટેક્નોલોજીથી શોધશે સાયબર ખામીઓ?

ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-Inએ Anthropicના શક્તિશાળી Mythos AI મોડેલની ક્લાઉડ ઍક્સેસ મેળવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
CERT-In દ્વારા Anthropic Mythos AIનું સાયબર સુરક્ષા માટે પરીક્ષણ

CERT-In દ્વારા Mythos AIનું સાયબર સુરક્ષા પરીક્ષણ