ONGCના ટેન્કરમાંથી આઇસરમાં ભરાતું હતું ચોરીનું તેલ! ગુજરાત ATSના દરોડામાં 8 હજાર લિટર ક્રૂડ ઓઇલ જપ્ત

ખેડાના ONGC ઓઇલ કૂવામાંથી ક્રૂડ ઓઇલની ચોરી અને અમદાવાદમાં વેચાણની તૈયારી! ગુજરાત ATSના દરોડામાં ONGCના કોન્ટ્રાક્ટ કર્મચારી સહિત 6 આરોપી ઝડપાયા.
ATSએ ONGCના 8 હજાર લિટર ચોરાયેલા ક્રૂડ ઓઇલ સાથે 6 આરોપીઓને ઝડપ્યા

ONGC ક્રૂડ ઓઇલ ચોરી કેસમાં ગુજરાત ATSની કાર્યવાહી