ગુજરાતમાં કાર-બાઈક પર જાતિ લખી તો આવી શકે મુશ્કેલી! સરકારે બદલ્યા મોટર વાહનના નિયમો

તમારી કાર કે બાઈક પર અટક, જ્ઞાતિ કે જાતિનું નામ લખાવ્યું છે? તો આ સમાચાર તમારા માટે છે! ગુજરાત સરકારે મોટર વાહન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
ગુજરાતમાં વાહનો પર જાતિ લખવા પર પ્રતિબંધ

ગુજરાતમાં ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા લખાણ અને સ્ટીકર અંગેના નવા નિયમો (AI જનરેટેડ)