પહેલાં નોટિસ, હવે ₹20.53 કરોડની જમીન ભેટમાં આપવાની તૈયારી! યુસુફ પઠાણના કેસમાં 14 વર્ષમાં એવું શું બદલાયું?

વડોદરામાં યુસુફ પઠાણને ₹20.53 કરોડની સરકારી જમીન ફાળવવાની તૈયારીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો! 500 ચોરસ મીટર જમીન ભેટમાં અને બાકીની 478 ચોરસ મીટર જમીન ...
યુસુફ પઠાણ જમીન વિવાદ, અમિત ચાવડાનો વિરોધ

વડોદરામાં યુસુફ પઠાણને ₹20.53 કરોડની જમીન ફાળવણીના નિર્ણય સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો