રાજ્યના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 23 ટકા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં 15 ટકા જગ્યાઓ ખાલી
પેરામેડિકલ તેમજ વર્ગ-3 અને 4 ની જગ્યાઓ આઉટ સોર્સિંગ એજન્સીઓના હવાલે
પેરામેડિકલ તેમજ વર્ગ-3 અને 4 ની જગ્યાઓ આઉટ સોર્સિંગ એજન્સીઓના હવાલે
નિવૃત સરકારી અધિકારીઓને કોઈ પણ મંજૂરી વિના ઊંચા પગારે રાખી લીધા
ગત વર્ષની તુલનામાં 1.30 લાખ બોરી ઓછું ઉત્પાદન છતાં રાજગરાનો પોષણક્ષમ ભાવ નહીં
નવસારી, વલસાડ, સુરત અને ભરૂચના ગામડાઓમાં વીજ કેબલ અન્ડર ગ્રાઉન્ડ કરાશે
આ વખતે 2 દિવસ પૂનમ હોવાથી લોકોમાં મૂંઝવણ જોવા મળતી હતી. 13 અને 14 માર્ચ આમ બે દિવસ પૂનમ છે
સરકારી હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી, હકાભા ગઢવીએ ખોલી પોલ
જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને કચ્છના લોકોએ ખાસ ધ્યાન રાખવું
ડાયાબિટીસની ગોળીઓ ખૂટી જતાં યુવક કોમામાં જતો રહ્યો અને સારવારમાં મોત થયું
છોટાઉદેપુરમાં બોડેલીના પાણેજ ગામે ઘરના સામે જ રહેતી માત્ર 5 વર્ષની બાળકીની હત્યા કરી માનવ બલી આપી છે.
હવામાન વિભાગે આજથી રાજ્યમાં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે.