ગુજરાતમાં મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયાનો દાવો
મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશેઃ શિક્ષણ મંત્રી
મધ્યાહન ભોજનમાં કપાસિયા તેલના બદલે સીંગતેલનો ઉપયોગ કરાશેઃ શિક્ષણ મંત્રી
DGP એ વીડિયો કોન્ફરન્સથી પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ અધિક્ષકોને સૂચના આપી
સેટેલાઈટથી જમીન માપણી અને ક્રોપ સરવે કર્યો હોવાથી સરકારની પોલ ખુલી
સુરત, ભાવનગર, પાલનપુર સહિતના એસોસિએશનોએ મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક
તાપી, ભરૂચ, રાજપીપળા અને સુરત જેવા શહેરોમાં લોકો વીજળીની સમસ્યાથી થયા ત્રસ્ત
આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીની જીતને રીબડિયાએ હાઈકોર્ટમાં પડકારી હતી
જુગારીઓ પોલીસને જોઈને ભાગી ગયા. આ દરમિયાન, આ બંને વ્યક્તિઓ પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા, અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા
જંત્રીના દર વધારવા મામલે વિરોધ થતાં રાજ્ય સરકારે વાંધા અરજીઓ મંગાવી હતી
9 જિલ્લામાં ઓરેન્જ, 3 જિલ્લામાં યલો એલર્ટ; અમદાવાદમાં મંગળવારે ગરમીનો પારો 7 કલાકમાં 13.2 ડિગ્રી ઊંચકાયો
15 માર્ચ બાદ ગરમીથી મળશે લોકોને રાહત, 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે