પેટ્રોલ પર ટેક્સ 5 ગણો વધ્યો, ડીઝલ પર ઘટ્યો! હવે તમારા ખિસ્સા પર શું થશે અસર?

કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ ₹0.50થી વધારીને ₹2.50 પ્રતિ લિટર કર્યો છે, જ્યારે ડીઝલ પરનો ટેક્સ ₹16થી ઘટાડીને ₹8.50 કર્યો છે. 16 ...
પેટ્રોલ ડીઝલ વિન્ડફોલ ટેક્સના નવા દર 2026

પેટ્રોલ અને ડીઝલના નિકાસ ટેક્સમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય.