રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરોને ક્લિનચીટ
સત્ય શોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાની કોઈ ભૂમિકા ન હોવાનો આપ્યો રિપોર્ટ
સત્ય શોધક સમિતિએ આનંદ પટેલ અને અમિત અરોરાની કોઈ ભૂમિકા ન હોવાનો આપ્યો રિપોર્ટ
ગુજરાતમાં 32,793 ફાયર પ્રોફેશનલ્સની અછત હોવાનો ગૃહ મંત્રાલયનો લોકસભામાં જવાબ
ભૂગર્ભ જળ ઊંચા લાવવા 150 કરોડની ‘ભૂગર્ભ જળ રિચાર્જ’ યોજના રાજ્ય સરકારે મંજૂર કરી
રાજ્ય સરકારે 494.14 કરોડની ફાળવણી કરીઃ ઓગષ્ટ-2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે
તાજેતરમાં રેલવેના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરીઃ ટેકનિકલ બાબતોનો અભ્યાસ કરી મંજૂરી આપશે
વેપારીઓએ આપેલા બંધના એલાનને 200 ટેક્સી ચાલકોનું સમર્થનઃ પોલીસની કામગીરી સામે વેપારીઓનો વિરોધ
ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં જૂન સુધીમાં 50,298 GST રજિસ્ટ્રેશન રદ થયા છે
પોલીસ હેડ ક્વાર્ટરથી ગુરૂદ્વારા સુધી ઓવરરબ્રિજ બનાવવા સાંસદ હરીભાઈ પટેલની રજૂઆત
ટેક્સી ડ્રાઈવરોનું ઓલા કંપની સાથે સમાધાન, ઓલા કંપએ પ્રતિ કિલોમીટરે 20 રૂપિયા ભાડું ચુકવવાની શરત મંજૂર રાખી
પ્રવાસીઓની સુવિધા માટે ભોજન શાળા, સ્પેશિયલ રૂમ, વેઈટિંગ એરિયા સાથે યાત્રી નિવાસનું નિર્માણ કરાયુ