• ગુજરાત

ગુજરાતમાં પાંચ વર્ષમાં 537 અંગદાનથી 1654 લોકોને નવજીવન મળ્યું

ગુજરાતમાં પાંચ વર્ષમાં 537 અંગદાનથી 1654 લોકોને નવજીવન મળ્યું

વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128 ટકા અને અંગોના દાનમાં 176 ટકાનો વધારો

1 મિનિટ વાંચો
રાજ્યની 11451 શાળાઓમાં ફાયર એનઓસી નહી હોવાનો સરકારનો ખુલાસો

રાજ્યની 11451 શાળાઓમાં ફાયર એનઓસી નહી હોવાનો સરકારનો ખુલાસો

રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં સ્વીકાર કર્યોઃ ફાયર સેફ્ટિના નિયમોનું પાલન કરવા શાળા-કોલેજોને એક મહિનાનો સમય અપાયો

1 મિનિટ વાંચો
નગરપાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી કરવા 63 કરોડ ફાળવાયા

નગરપાલિકાઓમાં અગ્નિશમન સાધનો અને વાહનોની ખરીદી કરવા 63 કરોડ ફાળવાયા

54 નગરપાલિકાઓ માટે 71 ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની GUDC દ્વારા ખરીદી કરવામાં આવશે

1 મિનિટ વાંચો
અમદાવાદ શહેરમાં જળસંચયના 7497 કામો માટે 144  કરોડ રૂપિયા ફાળવાયા

અમદાવાદ શહેરમાં જળસંચયના 7497 કામો માટે 144 કરોડ રૂપિયા ફાળવાયા

રહેણાંક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ બનાવાશે

1 મિનિટ વાંચો
સુરતના ઓલપાડમાં પરવાના વગર આયુર્વેદિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

સુરતના ઓલપાડમાં પરવાના વગર આયુર્વેદિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ

ખોરાક અને ઔષધ નિયમન વિભાગે દરોડા પાડી 11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો

1 મિનિટ વાંચો
ગુજરાત સહિત દેશભરમાં વિચરતા પશુઓની વસતી ગણતરી કરાશે

ગુજરાત સહિત દેશભરમાં વિચરતા પશુઓની વસતી ગણતરી કરાશે

100 વર્ષથી પશુઓની વસતી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશઃ સપ્ટેમ્બરથી ડિસેમ્બર-2024 દરમિયાન કરાશે પશુધનની ગણતરી

3 મિનિટ વાંચો
PSI અને PIની બદલી પ્રક્રિયા પારદર્શક બનાવવા ગોઠવણ પર ગૃહ વિભાગની રોક

PSI અને PIની બદલી પ્રક્રિયા પારદર્શક બનાવવા ગોઠવણ પર ગૃહ વિભાગની રોક

પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં ફરજ બજાવનાર PSI કે PIની તે ઝોનના કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં

2 મિનિટ વાંચો
અમદાવાદ મહાનગરપાલિકાના TP વિભાગનો ATDO 20 લાખની લાંચ લેતા ઝડપાયો

અમદાવાદ મહાનગરપાલિકાના TP વિભાગનો ATDO 20 લાખની લાંચ લેતા ઝડપાયો

ACBએ ATDO હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા

2 મિનિટ વાંચો
સરકારી ચોખાની કણકી બનાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ

સરકારી ચોખાની કણકી બનાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ

મહેસાણા જિલ્લાના નાની કડીની એક ફેક્ટરીમાંથી 48.59 લાખનો ચોખાનો જથ્થો પુરવઠા વિભાગે સીઝ કર્યો

2 મિનિટ વાંચો
ગુજરાતમાં 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

ગુજરાતમાં 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

સૌથી વધુ કપાસનું 23 લાખ, મગફળીનું 18.80 લાખ અને તેલિબિયા પાકનું 22.90 લાખ હેકટરમાં વાવેતર

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom