ભારે વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને, મોંઘવારી પર સરકાર મૌન
ભારે વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લીલા શાકભાજીના પુરવઠામાં ભારે અછત સર્જાઈ
ભારે વરસાદને કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લીલા શાકભાજીના પુરવઠામાં ભારે અછત સર્જાઈ
લોંગ ટર્મ વિઝા પર રહેતી પાકિસ્તાની શરણાર્થી મહિલાનું પાન કાર્ડ નિકળી ગયાનુ તપાસમાં ખુલ્યુ
મેઘ મલ્હાર પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમો તેમજ ‘રેઇન રન મેરેથોન’ નું આયોજન કરાશે
બિન હથિયારી PI, બિન હથિયારી PSI, બિન હથિયારી ASI, હથિયારી ASIની ફાળવણી કરવામાં આવી
27 નિર્દોષ લોકોના મોત મામલે 15 આરોપીઓ સામે ચાર્જશીટ મૂકાઈઃ 365 લોકોના નિવેદન લેવાયા
વિજાપુરના સાંકાપુરા, સંઘપુર અને વજાપુરની 375 વીઘા જમીન અને 50 મકાનોના જાણ બહાર વર્ષ 2015માં વેચાણ દસ્તાવેજ થઈ ગયા હતા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસુ જોશીલુ બન્યું છે. પોરબંદર, દ્વારકા અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ વરસ્યો છે.
5 હજાર મેટ્રિક ટન મોટા અને 10 હજાર મેટ્રિક ટન ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા 50 ટકા સહાય અપાશે
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે
ભક્તો ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને રૂદ્રાક્ષ અને ભસ્મનો પ્રસાદ મેળવવા માટે રૂ. 25 ચૂકવી શકે છે.