આજે ફરી એક વખત સાયરન, મોકડ્રિલ અને અંધારપટ છવાશે, જાણો ક્યા જિલ્લામાં કેટલા વાગ્યે બ્લેકઆઉટ
સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ
સાંજના 5થી 8 સુધી સિવિલ ડિફેન્સની “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ
વડોદરાના કોર્પોરેટરે કરેલી આક્ષેપો સંબંધિત અરજીની તપાસ કરવા જણાવાયુ
કામરેજમાં રત્નકલાકાર કપિલભાઈ નિમાવતે આર્થિક સંકડામણથી આપઘાત કર્યો. છેલ્લા 18 મહિનામાં 75થી વધુ આપઘાત નોંધાયા...
કમલેશ ગોસાઈએ જણાવ્યું કે, તેમનું પુનિત સોસાયટી મેઇન રોડ પર આવેલું કારખાનું પ્લાન પાસ કરાવ્યા વિના બે માળનું બાંધવામાં આવ્યું હતું
આરોગ્ય મંત્રીએ તાકીદની બેઠક કરી ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રિલ યોજવા આપી સૂચના
પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ટેન્કો અને તોપખાના ગોઠવીને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.
ધ્રાંગધ્રા કોર્ટના આદેશથી બજાણા પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ બાદ ગુનો નોંધાયો
સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકો ડૂબી જતાં કરુણ મોત. એકનો બચાવ થયો, જ્યારે મૃતકના ફોઈને આઘાત લાગ્યો...
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અપીલ કરી છે કે શનિવાર અને રવિવાર રજા રાખીને સપ્તાહમાં 5 દિવસ કામકાજની માંગ અમલમાં મૂકવામાં આવે.
અંકલેશ્વરમાં SOG અને LCB દ્વારા દસથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા, સુરક્ષા એજન્સીઓ દ્વારા ગહન તપાસ શરૂ...