અંજારની વેલસ્પન કંપનીના કોટન પ્લાન્ટમાં ભીષણ આગ
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળ્યા. કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળ્યા. કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતા પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ.
રાજકોટના વોર્ડ નંબર-2માં 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા ભાજપ કોર્પોરેટર જયમીન ઠાકરે PGVCL કચેરીમાં રાત્રે જનતા રેડ કરી અને અધિકારીઓને તીવ્ર શબ્દોમાં ઝાટક્યા.
વડોદરા બોટકાંડ બાદ રાજ્ય સરકારે શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં હવે 2 પોલીસકર્મી સાથે જવા ફરજિયાત રહેશે.
વોંકળામાં ન્હાવા પડેલા બે માસૂમ બાળકોના મોતથી પરિવાર અને ગામ શોકમગ્ન...
સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને 6 મહિનાથી E-KYCનું વળતર નહી મળતાં હડતાળની ચીમકી
ગુજરાતમાં 223 સક્રિય કેસ છે, જેમાંથી સર્વાધિક 145 કેસ અમદાવાદમાં છે, અને મોટાભાગના દર્દીઓ...
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી વધારાની સાથે 223 એક્ટિવ કેસ થયા છે, જેમાં સૌથી વધુ 145 કેસ અમદાવાદમાંથી નોંધાયા છે.
બનાસકાંઠામાં રાજ્યપાલ, CM અને કેન્દ્રીય જળમંત્રીની ઉપસ્થિતિમાં 50,000 રિચાર્જ કુવાઓમાંથી ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ શરૂ થયો છે.
30મે થી આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત સરકારે 'કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' શરૂ કરી છે, જેનાથી રાજ્યના અધિકારીઓ, કર્મચારીઓ...