અમદાવાદમાં પેટ ડોગ માટે હવે રજીસ્ટ્રેશન ફી 500 રૂપિયા ભરવી પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી રૂપિયા 200માંથી વધારી રૂપિયા 500 કરી છે; ઓનલાઈન ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી ફરજિયાત.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પેટ ડોગ રજીસ્ટ્રેશન ફી રૂપિયા 200માંથી વધારી રૂપિયા 500 કરી છે; ઓનલાઈન ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી ફરજિયાત.
ભારતમાં ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે; 24 કલાકમાં 4 મોત સાથે એક્ટિવ કેસ 3395 થઈ ગયા છે, ગુજરાતમાં આંકડો 100ને પાર પહોંચ્યો.
ગુજરાતમાં આજે 1 જૂનથી તમામ રેશનિંગ દુકાનો બંધ છે; E-KYC મુદ્દે વિવાદ અને દુકાનદારોની હડતાલના કારણે બંધનો નિર્ણય લેવાયો છે.
આ પક્ષીનું ભારતીય ઉપમહાદ્વીપમાં દેખાવું અત્યંત દુર્લભ છે, અને આ ઘટના પક્ષીપ્રેમીઓ તેમજ વૈજ્ઞાનિકો માટે રોમાંચક અને આનંદદાયક છે.
ગુજરાતમાં જુગાર અને સાયબર ફ્રોડ સામે પોલીસની મોટી કાર્યવાહી: દ્વારકા જિલ્લામાં 4 ઈન્ફ્લુએન્સર ઝડપાયા
એક BRTS બસ અચાનક નિયંત્રણ ગુમાવીને દરવાજાની દીવાલ પર ચઢી ગઈ હતી. આ ટક્કર બાદ બસની બેટરી ફાટતાં તેમાં ભીષણ આગ લાગી હતી.
અકસ્માતને લઈને બંને ચાલકો વચ્ચે શાબ્દિક ઝઘડો શરૂ થયો, જે ટૂંક સમયમાં જ મારામારીમાં પરિવર્તિત થયો. એક ઉશ્કેરાયેલી મહિલાએ વાહન ચાલકને જાહેરમાં તમાચા માર્યા.
વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ સામે રૂપિયા 7.30 કરોડની ગેરરીતિની ફરિયાદ
ચાલુ નોકરીએ વધુ અભ્યાસ કરતા વિદ્યાસહાયકના ઉમેદવાર ફસાયા, મેરિટમાંથી માર્ક્સ દૂર કરાશે
વિદ્યાર્થીનીએ એક જ વર્ષમાં બે ડિગ્રી મેળવી હોવાના કારણે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે તેની અરજી રીજેક્ટ કરવામાં આવી.