Rajkot કોર્પોરેટર પર લાંચનો આક્ષેપ, ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન બાદ વિવાદ

કમલેશ ગોસાઈએ જણાવ્યું કે, તેમનું પુનિત સોસાયટી મેઇન રોડ પર આવેલું કારખાનું પ્લાન પાસ કરાવ્યા વિના બે માળનું બાંધવામાં આવ્યું હતું
Rajkot કોર્પોરેટર પર લાંચનો આક્ષેપ, ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન બાદ વિવાદ

ડિમોલેશન કરતા વિવાદ વકર્યો