ગુજરાતમાં દારૂબંધી વચ્ચે 53 હજારથી વધુ પાસે દારૂની પરમિટ? અમદાવાદના આંકડા ચર્ચામાં!

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!
ગુજરાતમાં દારૂની હેલ્થ પરમિટના આંકડા

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે હેલ્થ પરમિટના આંકડા ચર્ચામાં