• ગુજરાત

ગુજરાતમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર, અમદાવાદમાં કોરોનાથી 2ના મૃત્યુ

ગુજરાતમાં કોરોના મચાવી રહ્યો છે હાહાકાર, અમદાવાદમાં કોરોનાથી 2ના મૃત્યુ

અમદાવાદમાં 18 વર્ષની ગર્ભવતી યુવતી અને 47 વર્ષની મહિલાનું કોરોનાથી મૃત્યુ થયું છે, જયારે રાજકોટમાં નવા કેસમાં વધારો થયો છે.

2 મિનિટ વાંચો
ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી

ગુજરાતમાં સમયસર થશે ચોમાસાની એન્ટ્રી

આ તારીખ પછી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

2 મિનિટ વાંચો
બાઈક ધોવા ગયા ને જીવ ગુમાવ્યો, Kutch માં તળાવે લીધા બે યુવાનોના પ્રાણ, પરિવારમાં શોક!

બાઈક ધોવા ગયા ને જીવ ગુમાવ્યો, Kutch માં તળાવે લીધા બે યુવાનોના પ્રાણ, પરિવારમાં શોક!

મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરતાં તળાવ નજીકથી બાઈક અને ચંપલ મળ્યા હતા...

1 મિનિટ વાંચો
તારાપુરને નગરપાલિકાનો દરજ્જો, રાજ્યની 150 મી નગરપાલિકા બની

તારાપુરને નગરપાલિકાનો દરજ્જો, રાજ્યની 150 મી નગરપાલિકા બની

તારાપુર ગ્રામ પંચાયતને 'ક' વર્ગની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે, જે આણંદ જિલ્લાની 9મી અને ગુજરાત રાજ્યની 150મી નગરપાલિકા બની છે.

1 મિનિટ વાંચો
Rajkot : હાઈવે પર ભયાવહ અકસ્માત, ટેન્કર પલટ્યું, ૧૦ ઘાયલ, લોકો તેલ માટે તૂટી પડ્યા!

Rajkot : હાઈવે પર ભયાવહ અકસ્માત, ટેન્કર પલટ્યું, ૧૦ ઘાયલ, લોકો તેલ માટે તૂટી પડ્યા!

ધોરાજી-જેતપુર હાઈવે પર ભયાવહ અકસ્માત: ભૂતવડ ચોકડી નજીક ખાદ્યતેલ ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચેની ટક્કર...

1 મિનિટ વાંચો
Godhra માં અમાનવીય કૃત્ય: જંગલી પ્રાણીઓનો ભોગ બનેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો!

Godhra માં અમાનવીય કૃત્ય: જંગલી પ્રાણીઓનો ભોગ બનેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો!

'પાપ છુપાવવા' માટે કોઈ અજાણી મહિલાએ શિશુને ત્યજી દીધું હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અને DNA ટેસ્ટ...

1 મિનિટ વાંચો
જિજ્ઞેશ મેવાણીના ખુલ્લા પત્રથી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ, જૂથવાદે મૂકી માઝા

જિજ્ઞેશ મેવાણીના ખુલ્લા પત્રથી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ, જૂથવાદે મૂકી માઝા

કડી અને વિસાવદરની પેટાચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ભભૂકી ઉઠ્યો છે, જિજ્ઞેશ મેવાણીના એક ટ્વિટથી આંતરિક કલહ ખુલ્લામાં આવ્યો છે.

1 મિનિટ વાંચો
Ahmedabad ની અમરદીપ હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી, 11 દિવસના બાળકનું કમકમાટીભર્યું મોત!

Ahmedabad ની અમરદીપ હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી, 11 દિવસના બાળકનું કમકમાટીભર્યું મોત!

ઓપરેશન બાદ સ્થિતિ બગડતા ડોક્ટર 30 મિનિટ મોડા આવતા બાળકનું મૃત્યુ થયું...

1 મિનિટ વાંચો
વાઘોડિયામાં ભાજપ ધારાસભ્યનએ વીજ કર્મચારીઓને ખખડાવ્યા

વાઘોડિયામાં ભાજપ ધારાસભ્યનએ વીજ કર્મચારીઓને ખખડાવ્યા

ફરિયાદોના પગલે ધારાસભ્યએ ખટંબા અને વાઘોડિયા કચેરીના MGVCL અધિકારીઓને મિટિંગમાં જ ખખડાવ્યા.

2 મિનિટ વાંચો
મનસુખ વસાવાના મનરેગા કૌભાંડ અને વિકાસની ગુણવત્તા પર આકરા સવાલ

મનસુખ વસાવાના મનરેગા કૌભાંડ અને વિકાસની ગુણવત્તા પર આકરા સવાલ

નર્મદામાં ભાજપની ઉજવણીમાં મનસુખ વસાવાનો આક્રોષ: પોતાના જ પક્ષ પર પ્રહાર, મનરેગા કૌભાંડ અને વિકાસની ગુણવત્તા પર સવાલ

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom