દાહોદ, પંચમહાલ, નર્મદા બાદ હવે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડનો ઘટસ્ફોટ

વેરાવળની મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝ સામે રૂપિયા 7.30 કરોડની ગેરરીતિની ફરિયાદ
દાહોદ, પંચમહાલ, નર્મદા બાદ હવે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડનો ઘટસ્ફોટ

આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોના વિકાસકામોમાં આચરાયું કૌભાંડ