અમદાવાદ | ઐતિહાસિક આસ્ટોડિયા દરવાજા પાસે BRTS બસ દીવાલ સાથે અથડાઈ, બેટરી ફાટતા આગ લાગી

એક BRTS બસ અચાનક નિયંત્રણ ગુમાવીને દરવાજાની દીવાલ પર ચઢી ગઈ હતી. આ ટક્કર બાદ બસની બેટરી ફાટતાં તેમાં ભીષણ આગ લાગી હતી.
અમદાવાદ | ઐતિહાસિક આસ્ટોડિયા દરવાજા પાસે BRTS બસ દીવાલ સાથે અથડાઈ, બેટરી ફાટતા આગ લાગી

આસ્ટોડિયા દરવાજા પાસે BRTS બસ દીવાલ સાથે અથડાઈ