ગુજરાતનું ગૌરવ: નળ સરોવરમાં દુર્લભ ‘સબાઇનનો ગુલ’નો નજારો

આ પક્ષીનું ભારતીય ઉપમહાદ્વીપમાં દેખાવું અત્યંત દુર્લભ છે, અને આ ઘટના પક્ષીપ્રેમીઓ તેમજ વૈજ્ઞાનિકો માટે રોમાંચક અને આનંદદાયક છે.
ગુજરાતનું ગૌરવ: નળ સરોવરમાં દુર્લભ ‘સબાઇનનો ગુલ’નો નજારો

ગુજરાત ગૌરવાન્વિત છે, નળ સરોવર ગૌરવાન્વિત છે!