તમારા પૈસા ક્યાં ખર્ચાય છે એ હવે AI બતાવશે! બેંક એકાઉન્ટ સાથે જોડાઈ જશે Claude

Anthropicના Claudeમાં આવ્યું નવું Personal Finance ફીચર, જે તમારા બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે કનેક્ટ થઈને ખર્ચનું વિશ્લેષણ કરી શકશે.
Claude AIના નવા ફીચરથી હવે બેંક એકાઉન્ટ અને ખર્ચનું વિશ્લેષણ થશે

Anthropicના Claude AIમાં બેંક એકાઉન્ટ અને ખર્ચનું વિશ્લેષણ કરતું Personal Finance ફીચર