Nvidia CEO જેન્સેન હુઆંગ સાથે કથિત સંબંધોના અહેવાલો બાદ ચર્ચામાં કિમ્બર્લી પોવેલ! જાણો કંપનીમાં તેમનું કેટલું મોટું પદ છે

Nvidia CEO જેન્સેન હુઆંગ ફરી ચર્ચામાં! આ વખતે AI ચિપ્સ નહીં, પરંતુ તેમના અંગત જીવનને લઈને સામે આવેલા અહેવાલોએ ટેક જગતમાં હલચલ મચાવી છે.
Nvidia CEO જેન્સેન હુઆંગ અને વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ

Nvidia CEO જેન્સેન હુઆંગ સાથેના કથિત સંબંધોના અહેવાલો બાદ કિમ્બર્લી પોવેલ ચર્ચામાં આવ્યાં