AI એજન્ટ કાબૂ બહાર જાય તો શું થશે? NVIDIAએ કાઢ્યો નવો રસ્તો

AI એજન્ટ પોતાની નક્કી કરેલી સીમા વટાવી જાય તો તેને રોકશે કોણ? NVIDIAએ લોન્ચ કરેલા નવા Safety Platformમાં છે તેનો જવાબ!
NVIDIAના OpenShell અને Sentryથી AI એજન્ટની સુરક્ષા

NVIDIAના AI Agent Safety Platformમાં OpenShell અને Sentryથી AI એજન્ટની સુરક્ષા