ચેટ વાંચ્યા વગર બાળકોની સુરક્ષા! WhatsAppનું નવું Parental Controls ફીચર કેવી રીતે બદલશે નિયમો?

WhatsAppના નવા Parental Controls Dashboardથી માતા-પિતા બાળકોની ચેટ અને કોલ્સ વાંચી કે સાંભળી શકશે નહીં, પરંતુ અજાણ્યા ગ્રુપમાં ઉમેરવાના પ્રયાસ, Public ...
વોટ્સએપ પેરેન્ટલ કંટ્રોલથી બાળકોની ઓનલાઇન સુરક્ષા

WhatsApp Parental Controls અને બાળકોની Online Safety (AI Generated તસ્વીર)