1 ઓક્ટોબરથી WhatsApp Businessના નિયમ બદલાશે, 1,000 મેસેજ મફત છતાં ક્યાં લાગશે ચાર્જ?

WhatsApp Businessના નવા નિયમથી 1 ઓક્ટોબર, 2026થી કેટલાક Utility Messages માટે ચાર્જ લાગશે. જાણો ₹0.115નો દર, 1,000 મફત Service Messages અને સામાન્ય યુ ...
WhatsApp Business નવા ચાર્જ 1 ઓક્ટોબર 2026

WhatsApp Businessના નવા ચાર્જ અને 1 ઓક્ટોબરથી બદલાતા નિયમોનું દૃશ્ય.