• વિજ્ઞાન અને ટેકનોલોજી

WhatsAppનું નવું ફીચર: હવે મેસેજ, ફોટા અને વીડિયો અગાઉથી શેડ્યૂલ કરી શકશો

WhatsAppનું નવું ફીચર: હવે મેસેજ, ફોટા અને વીડિયો અગાઉથી શેડ્યૂલ કરી શકશો

WhatsAppના નવા Scheduled Messages ફીચરનું ટેસ્ટિંગ શરૂ થયું છે. હવે યુઝર્સ મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાનો સમય અગાઉથી સેટ કરી શકશે. જાણો આ ફીચર કેવી રીતે કામ કરશે અને કોને મળશે.

3 મિનિટ વાંચો
AIનો જવાબ સાચો હોવા છતાં નુકસાનકારક બની શકે! જોખમ ઓળખવા આવ્યું નવું સૂત્ર

AIનો જવાબ સાચો હોવા છતાં નુકસાનકારક બની શકે! જોખમ ઓળખવા આવ્યું નવું સૂત્ર

AI ચેટબોટ ક્યારે જોખમી સલાહ આપવા લાગે છે? વૈજ્ઞાનિકોએ વિકસાવેલા ગાણિતિક સૂત્રે 7 AI મોડલ્સના પરીક્ષણમાં 19માંથી 18 કિસ્સાઓમાં જોખમી જવાબોની આગાહી કરી. જાણો AI Safety સંશોધનની મહત્ત્વપૂર્ણ વિગતો.

3 મિનિટ વાંચો
AstroSage Kundliના ડાઉનલોડ્સમાં 172%નો વધારો! આખરે યુઝર્સને શું આકર્ષી રહ્યું છે?

AstroSage Kundliના ડાઉનલોડ્સમાં 172%નો વધારો! આખરે યુઝર્સને શું આકર્ષી રહ્યું છે?

ભારતમાં જ્યોતિષ અને ધાર્મિક એપ્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2026 દરમિયાન લગભગ 30 કરોડ ડાઉનલોડ્સ નોંધાયા. જાણો Astrotalk, AstroSage Kundli અને ટોચની ધાર્મિક એપ્સની લોકપ્રિયતા પાછળના આંકડા.

2 મિનિટ વાંચો
Googleનું નવું AI ટૂલ ચર્ચામાં, ફોટા-વીડિયાની અસલિયત જાણવા શું કરવું પડશે?

Googleનું નવું AI ટૂલ ચર્ચામાં, ફોટા-વીડિયાની અસલિયત જાણવા શું કરવું પડશે?

Googleના SynthID Detector ટૂલથી AI દ્વારા બનાવેલા ફોટા, વીડિયો અને ઓડિયોમાં અદૃશ્ય વોટરમાર્ક ચેક કરી શકાશે. જાણો આ ટૂલ કેવી રીતે કામ કરે છે અને AI કન્ટેન્ટ ઓળખવામાં તેની મર્યાદાઓ શું છે.

3 મિનિટ વાંચો
હિટલરના પરમાણુ સપનાની પાછળનું રહસ્ય ખુલ્યું! 80 વર્ષ જૂના ક્યુબ્સે બદલી નાખી કહાની

હિટલરના પરમાણુ સપનાની પાછળનું રહસ્ય ખુલ્યું! 80 વર્ષ જૂના ક્યુબ્સે બદલી નાખી કહાની

80 વર્ષ જૂનો એક ગુપ્ત પરમાણુ પ્રયોગ ફરી ચર્ચામાં આવ્યો છે. 664 યુરેનિયમ ક્યુબ્સ, ભારે પાણી અને હેઇઝનબર્ગની ટીમ... પરંતુ આખરે એવું શું હતું જેના કારણે જર્મનીનું પરમાણુ સપનું આગળ વધી શક્યું નહીં?

2 મિનિટ વાંચો
ભારતમાં 5Gનો ધમાકો! 5.5 લાખ બેઝ સ્ટેશન બાદ હવે PM મોદીએ બતાવ્યો આગળનો પ્લાન

ભારતમાં 5Gનો ધમાકો! 5.5 લાખ બેઝ સ્ટેશન બાદ હવે PM મોદીએ બતાવ્યો આગળનો પ્લાન

IMC 2026માં PM મોદીએ ભારતની 5G ક્રાંતિની મોટી સિદ્ધિઓ ગણાવી. દેશમાં 5.5 લાખથી વધુ 5G બેઝ સ્ટેશન કાર્યરત છે, જ્યારે 1GB ડેટાની કિંમત ₹268થી ઘટીને આશરે ₹8 થઈ છે.

3 મિનિટ વાંચો
Google Cloud Indiaના MDએ છોડ્યું પદ! અચાનક લીડરશિપ બદલાવ પાછળ શું છે કારણ?

Google Cloud Indiaના MDએ છોડ્યું પદ! અચાનક લીડરશિપ બદલાવ પાછળ શું છે કારણ?

Google Cloud Indiaમાં અચાનક મોટો ફેરફાર! કંપનીના MD શશિકુમાર શ્રીધરનએ પદ છોડ્યું... તો હવે Google Cloud Indiaની કમાન કોના હાથમાં આવી?

2 મિનિટ વાંચો
WhatsApp વાપરો છો તો આ સમાચાર જરૂર વાંચો! જૂના ફોનમાં બંધ થઈ શકે છે ચેટિંગ, આજે જ કરો આ ચેક

WhatsApp વાપરો છો તો આ સમાચાર જરૂર વાંચો! જૂના ફોનમાં બંધ થઈ શકે છે ચેટિંગ, આજે જ કરો આ ચેક

જૂના Android અને iPhone યુઝર્સ માટે WhatsAppનું મોટું Alert! જૂની Operating System ધરાવતા ફોનમાં WhatsAppનું સપોર્ટ બંધ થઈ શકે છે. જાણો તમારો ફોન અસરગ્રસ્ત છે કે નહીં, OS Version કેવી રીતે ચેક કરવું અને Chat Backup સહિત કયા પગલાં લેવા જરૂરી છે.

3 મિનિટ વાંચો
ચેટ વાંચ્યા વગર બાળકોની સુરક્ષા! WhatsAppનું નવું Parental Controls ફીચર કેવી રીતે બદલશે નિયમો?

ચેટ વાંચ્યા વગર બાળકોની સુરક્ષા! WhatsAppનું નવું Parental Controls ફીચર કેવી રીતે બદલશે નિયમો?

WhatsAppના નવા Parental Controls Dashboardથી માતા-પિતા બાળકોની ચેટ અને કોલ્સ વાંચી કે સાંભળી શકશે નહીં, પરંતુ અજાણ્યા ગ્રુપમાં ઉમેરવાના પ્રયાસ, Public Channel, Meta AI અને અન્ય ઓનલાઇન પ્રવૃત્તિઓ અંગે મહત્વના સેફ્ટી કંટ્રોલ અને એલર્ટ મેળવી શકશે.

4 મિનિટ વાંચો
AI પર ટ્રમ્પનો મોટો દાવ! ‘Super Intelligence Force’ કેમ બનાવવામાં આવી અને 120 દિવસમાં શું થશે?

AI પર ટ્રમ્પનો મોટો દાવ! ‘Super Intelligence Force’ કેમ બનાવવામાં આવી અને 120 દિવસમાં શું થશે?

ટ્રમ્પે અમેરિકામાં AI માટે નવી ‘Super Intelligence Force’ બનાવી છે અને સરકારી કામગીરીમાં AIની જગ્યાએ ‘Super Intelligence’ શબ્દ અપનાવ્યો છે. 120 દિવસમાં આ ટાસ્ક ફોર્સ AIના જોખમો, તકો અને અમેરિકાની નવી ટેક્નોલોજી નીતિ અંગે મોટો રિપોર્ટ આપશે.

4 મિનિટ વાંચો
Versatile Solution Bottom