YouTube પર ₹25,000 કરોડનું સંકટ! બાળકોની લતના આરોપો વચ્ચે હવે શું થશે?

અમેરિકામાં બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાના આક્ષેપો વચ્ચે YouTube લગભગ 3 અબજ ડોલરના સમાધાન માટે સંમત થયું હોવાનો અહેવાલ છે. જાણો શું છે સ ...
YouTube સમાધાન અને બાળકોની ઓનલાઇન સુરક્ષા વિવાદ

YouTube સામે બાળકોના માનસિક સ્વાસ્થ્યને લઈને અમેરિકામાં કાનૂની વિવાદ.