Google Mapsને ટક્કર આપવા Appleનો મોટો દાવ! નવા અપડેટમાં આવ્યું શું ખાસ?

Apple Mapsના નવા અપડેટમાં 300થી વધુ 3D લેન્ડમાર્ક, AR વૉકિંગ ડાયરેક્શન, સ્માર્ટ નેવિગેશન અને ગુજરાતી સહિત અનેક ભારતીય ભાષાઓનો સપોર્ટ મળ્યો છે. જાણો Go ...
Apple Mapsના 3D લેન્ડમાર્ક અને AR નેવિગેશન ફીચર્સ

Apple Mapsના નવા 3D લેન્ડમાર્ક અને AR નેવિગેશન ફીચર્સ.