Thane મુમ્બ્રા રેલવે સ્ટેશન પર દુ:ખદ અકસ્માત: 10 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 5ના મોત
પ્રાથમિક માહિતી અનુસાર, આ મુસાફરો ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા અથવા લટકી રહ્યા હતા, જેના કારણે તેઓ નીચે પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ મુસાફરો ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા અથવા લટકી રહ્યા હતા, જેના કારણે તેઓ નીચે પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સોનમ રઘુવંશી, રાજા રઘુવંશી હત્યા કેસમાં આરોપી, મહેરૂગાલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થઇ છે, અને મહેરૂગાલ પોલીસે 3 અન્ય હુમલાવરોને પકડી લીધા છે.
હૈદરાબાદમાં વાર્ષિક કાર્યક્રમ 'માછલી પ્રસાદમ' શરૂ થયો, જેમાં અસ્થમા અને શ્વાસની તકલીફોથી પીડાતા સેંકડો લોકો કતારમાં ઉભા જોવા મળ્યા.
બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા થઈ
કેદારનાથ જઈ રહેલું હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે રુદ્રપ્રયાગમાં હાઇવે પર ઉતારવામાં આવ્યું, 7 લોકો સલામત છે, એક વાહનને નુકસાન અને કો-પાયલટને નાની ઈજા પહોંચી હતી.
બે વરિષ્ઠ અધિકારીઓએ 'નૈતિક જવાબદારી' ટાંકીને તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વર્લ્ડ બેન્કના રિપોર્ટ મુજબ, ભારતમાં છેલ્લા 10 વર્ષમાં અત્યંત ગરીબીમાં 21.8 ટકાનો ઘટાડો થયો છે.
વૃંદાવનમાં અલીગઢના શ્રદ્ધાળુ પરિવારની મહિલાનું 20 લાખના હીરાના ઘરેણાંથી ભરેલું પર્સ વાંદરાએ છીનવી લીધું. પોલીસે રાતભરની મહેનત બાદ ઘરેણાં શોધ્યાં.
શ્રીનગર અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવાઓ શનિવારથી શરૂ થઈ.
આ ઘટના રાત્રે 1:30 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે તેજસ્વી યાદવ મધેપુરામાં એક કાર્યક્રમમાંથી પાછા ફરતી વખતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચા પીવા માટે રોકાયા હતા.