Thane મુમ્બ્રા રેલવે સ્ટેશન પર દુ:ખદ અકસ્માત: 10 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 5ના મોત

પ્રાથમિક માહિતી અનુસાર, આ મુસાફરો ટ્રેનના દરવાજા પાસે બેઠા હતા અથવા લટકી રહ્યા હતા, જેના કારણે તેઓ નીચે પડ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Thane મુમ્બ્રા રેલવે સ્ટેશન પર દુ:ખદ અકસ્માત: 10 મુસાફરો ટ્રેનમાંથી પડ્યા, 5ના મોત

ટ્રેનના દરવાજા પરથી પડી જવાથી 5 ના મોત