• ભારત

પાકિસ્તાનના હુમલાની PM મોદીએ કરી ટીકા, ‘ઓપરેશન સિંદૂર’ સાંભળતાં જ ભારતની શક્તિ યાદ આવશે

પાકિસ્તાનના હુમલાની PM મોદીએ કરી ટીકા, ‘ઓપરેશન સિંદૂર’ સાંભળતાં જ ભારતની શક્તિ યાદ આવશે

PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ બ્રિજ ઉદ્ઘાટન દરમિયાન પહેલગામ આતંકી હુમલાની ટીકા કરી અને કહ્યું કે, ઓપરેશન સિંદૂરના નામથી પાકિસ્તાનને ભારતની શક્તિ યાદ આવશે.

1 મિનિટ વાંચો
Delhi ના CM રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ દોડતી થઈ!

Delhi ના CM રેખા ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ દોડતી થઈ!

ધમકી આપનારનો ફોન હાલ બંધ છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે...

2 મિનિટ વાંચો
"ઓપરેશન સિંદૂર" હવે પાકિસ્તાન માટે શરમનું પ્રતિક બન્યું: PM મોદી

"ઓપરેશન સિંદૂર" હવે પાકિસ્તાન માટે શરમનું પ્રતિક બન્યું: PM મોદી

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર જોરદાર નિશાન સાધ્યું.

2 મિનિટ વાંચો
NEET-PG પરીક્ષા 3 ઓગસ્ટે યોજાશે, સુપ્રીમ કોર્ટે આપી NBEને છેલ્લી મુદત

NEET-PG પરીક્ષા 3 ઓગસ્ટે યોજાશે, સુપ્રીમ કોર્ટે આપી NBEને છેલ્લી મુદત

સુપ્રીમ કોર્ટે NEBની પરીક્ષાની તારીખ લંબાવવાની અરજી સ્વીકારી છે. એમ પણ કહ્યું કે, હવે વધુ સમય આપવામાં આવશે નહીં.

3 મિનિટ વાંચો
J&K : PM મોદીનો મિશન કાશ્મીર, ચેનાબ પુલ અને વંદે ભારત ટ્રેનનો ભવ્ય પ્રારંભ

J&K : PM મોદીનો મિશન કાશ્મીર, ચેનાબ પુલ અને વંદે ભારત ટ્રેનનો ભવ્ય પ્રારંભ

કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચેનાબ નદી પર બનેલા અંજી બ્રિજ અને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન ચેનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

2 મિનિટ વાંચો
જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનો હું જ બાપ-દાદા છું... કોને ઉદ્દેશીને આવું કહ્યું રાહુલ ગાંધીએ

જે કંઈ પણ થઈ રહ્યું છે, તેનો હું જ બાપ-દાદા છું... કોને ઉદ્દેશીને આવું કહ્યું રાહુલ ગાંધીએ

કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણી હારનો દોષ અન્ય પર મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, "જે કંઈ થઈ રહ્યું છે, એનો હું જ જવાબદાર છું".

1 મિનિટ વાંચો
ગુજરાતની 4 યુવતીઓ ઉત્તર પ્રદેશમાં જીન્સ-પેન્ટ પહેરી કેમ ભીખ માગતી હતી ?

ગુજરાતની 4 યુવતીઓ ઉત્તર પ્રદેશમાં જીન્સ-પેન્ટ પહેરી કેમ ભીખ માગતી હતી ?

ચારેય છોકરીઓ પાસેથી મળેલા આધાર કાર્ડમાં ગુજરાતનું સરનામું

2 મિનિટ વાંચો
અમરનાથ યાત્રા 2025: ઘટાડેલી સમયમર્યાદા અને કડક સુરક્ષા વ્યવસ્થા

અમરનાથ યાત્રા 2025: ઘટાડેલી સમયમર્યાદા અને કડક સુરક્ષા વ્યવસ્થા

આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રામાં સુરક્ષાના કારણોસર કેટલાક ફેરફારો કરવામાં આવ્યો છે જે અંતર્ગત સમયમર્યાદા 52 દિવસથી ઘટાડીને 38 દિવસની કરવામાં આવી છે.

2 મિનિટ વાંચો
RCB મૃતકોને આપશે 10-10 લાખ, CM, DyCM અને ખિલાડીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ

RCB મૃતકોને આપશે 10-10 લાખ, CM, DyCM અને ખિલાડીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ

RCB, DNA, કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન અને અન્ય વિરુદ્ધ બેદરકારીના આરોપ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.

3 મિનિટ વાંચો
Chhattisgarh: બીજાપુરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, સુધાકર એન્કાઉન્ટરમાં ઠાર

Chhattisgarh: બીજાપુરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, સુધાકર એન્કાઉન્ટરમાં ઠાર

સરકારે સુધાકર પર 40 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, જે તેની નક્સલી પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે.

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom